ગોધરા: અમૃત ભારત યોજના હેઠળ નવીનીકરણ પામેલા ગોધરા રેલવે સ્ટેશન પ્લેટફોમ પર ના લખાણને લઈ સવાલો ઉઠ્યા
અમૃત ભારત યોજના હેઠળ નવીનીકરણ પામેલા ગોધરા રેલવે સ્ટેશન પ્લેટફોમ પર ના લખાણને લઈ સવાલો ઉઠ્યા ઉર્દૂના સ્થાને ‘અરબી’ ભાષાનો પ્રયોગ થયો હોવાનો જાણકારોએ દાવો કર્યો કેન્દ્ર સરકારની ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક એવા ગોધરા રેલવે સ્ટેશનનો કાયાકલ્પ કરવામાં આવી છે. જોકે, આ નવીનીકરણની પ્રક્રિયા દરમિયાન પ્લેટફોર્મ પર લગાવવામાં આવેલા સ્ટેશનના નામમાં ભાષાકીય ક્ષતિ સામે આવી છે સ્ટેશનના બોર્ડ પર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીની સા