અર્બન બેંકની ચુંટણીમાં ઉમેદવારી કરનાર D M PATEL દ્વારા બેંકના પૂર્વ ચેરમેન અને અધિકારીઓ પર આક્ષેપ કરાયા
Mahesana City, Mahesana | Jul 28, 2025
મહેસાણા અર્બન બેંકની પેટા ચૂંટણીને લઈ હાલમાં રાજકારણ ગરમાયુ છે અને અર્બન બેન્કની ચૂંટણીમાં હાલમાં ગંભીર આક્ષેપ થઈ...