શહેરા: શહેરા તાલુકાની વડીયાલ ગ્રામ પંચાયતને નગરપાલિકામાં સમાવેશ કરાતા આવેદનપત્ર અપાયુ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વરીયાળ ગ્રામ પંચાયતનો નગરપાલિકામાં સમાવેશ કરાતા ગામ લોકો દ્વારા શહેરા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી નગરપાલિકામાં સમાવેશ ન કરવામાં આવે તેવી માંગ કરી હતી પ્રવીણભાઈ પારગી એ આપી પ્રતિક્રિયા