ઉના: ઉનાના ખાપટ ગામમાં બે જૂથ વચ્ચે કુહાડી વડે સામસામે થઈ મારામારી..
ઉનાના ખાપટ ગામમાં બે જૂથ વચ્ચે કુહાડી વડે સામસામે થઈ મારામારી ની ઘટના સામે આવી છે મારામારીની ઘટનામાં એક પક્ષે બે સગા ભાઈઓ અને સામા પક્ષે એક યુવકને પહોંચી ગંભીર ઈજાઓ.ઈજાઓ પહોંચતા તમામ ને 108 ની મદદથી ઉનાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા...