સમી: સમીમાં ધાર્મિક સ્થળે ગંદકીનું સામ્રાજ્ય,ગ્રામ પંચાયત ની બેદરકારી સામે લોકોએ રોષ વ્યકત કર્યો
#Jansamasya
Sami, Patan | May 21, 2025
પાટણના સમીમાં તળાવ કિનારે આવેલ થળેશ્વર મહાદેવ હિન્દૂઑ માટે આસ્થા નું કેન્દ્ર હોય જ્યાં ગંદકી નું ભરપૂર સામ્રાજ્ય જોવા...