આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર જુતું ફેંકી હુમલાના કરવામાં આવેલા પ્રયાસના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન યોજાયું હતું.
ભરૂચ: ભરૂચ રેલવે સર્કલ પર AAPનો વિરોધ પક્ષના નેતાઓ પર થયેલા હુમલાની ઘટનાને વખોડી કાઢવામાં આવી. - Bharuch News