કાંકરેજ: શિહોરી ખાતે યુરીયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની લાંબી કતારો જોવા મળી
કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે યુરીયા ખાતર ની અછત સર્જાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે આજે રવિવારે બે કલાકે યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની ક્તારો જોવા મળી હતી અને ખેડૂતોએ તંત્ર અને સરકાર દ્વારા યુરિયા ખાતર ની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી.