ઝાલોદ: ઠુઠીકંકાસીયા ખાતે અરજદારોના નામ PM આવાસ યોજનાના સર્વેમાં ન આવતા યાદીમાં સમાવવા તાલુકા પંચાયત કચેરી ખાતે માંગ કરાઈ
Jhalod, Dahod | Jul 29, 2025
આજે તારીખ 29/07/2025 મંગળવારના રોજ સવારે 10 કલાકે પ્રધાનમંત્રી આવાસ યોજના માં અમો અરજદારો ના સર્વે કરેલ હોવા છતાં નામ...