આજ કારગિલ વિજય દિવસ અંતર્ગત બોટાદ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી, સૈનિકોની પ્રતિમાને પુષ્પાંજલિ, આર્મી જવાનું સન્માન કરાય
Botad City, Botad | Jul 26, 2025
.વર્ષ 1999 માં કાશ્મીરના લદાખ જિલ્લામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભિષણ યુદ્ધમાં ઓપરેશન વિજય અંતર્ગત સૈન્ય કાર્યવાહી કરી...