પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાથી જુનાગઢ જિલ્લામાં વન્ય પ્રાણી અવરજવર વિસ્તારોમાં રહેતા ખેડૂતોને થઈ રાહત , જુનાગઢ જિલ્લામાં ૧૦૦% રીતે વીજળી પુરવઠો ખેડૂતોને સવારના પાંચથી પૂરો પાડવામાં આવે છે, જેથી તેઓને મોડી રાત સુધી ખેતરોમાં પાણી વાળવા માટે જવું પડતું નથી : અધિક્ષક ઇજનેર શ્રી એસ. એચ.રાઠોડ, પીજીવીસીએલ વર્તુળ કચેરી જુનાગઢ.