ધ્રોલ: ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા હડતાળ: ધ્રોલમાં પણ આંગણવાડી વર્કર પડતર માંગણીઓને લઈને કામગીરીથી અળગા રહ્યા
Dhrol, Jamnagar | Jul 9, 2025
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આજ રોજ રાષ્ટ્રવ્યાપી હડતાળનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધ્રોલ તાલુકાની પણ...