ધનસુરા: રાજપુર ગામના પૂર્વ સરપંચના અને જિલ્લા સદસ્યના પતિનું નિધનથી ગામની અંદર શોકની લાગણી છવાઈ
Dhansura, Aravallis | Jul 22, 2025
ધનસુર તાલુકાના રાજપુર ગામના ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા અને રાજપુર ગામના પૂર્વ સરપંચ ચૌહાણ ચંદુસિંહ ભૂપતસિંહ...