નાંદોદ: AAP ના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા કહ્યું જિલ્લા ના આદિવાસી સમાજ પાસે શીખવું જોઈએ
Nandod, Narmada | Nov 17, 2025 નર્મદા જિલ્લામાં હાલ ભગવાન બિરસા મુંડા ના જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રધાનમંત્રી અને ધારાસભ્ય ચૈતર વસાવા ના બંનેના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં નેત્રંગ ખાતે આદિવાસી સમાજ ઉંટી પડ્યું હતું જેને લઈને ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા એ મહત્વનું નિવેદન આપ્યું છે