ભુજ: કચ્છ પધારેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી Amit Shahને ભૂજ એરપોર્ટ ખાતેથી ભાજપ અગ્રણીઓએ વિદાય આપી
Bhuj, Kutch | Nov 21, 2025 કચ્છ પધારેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય શ્રી Amit Shah સાહેબ ને ભૂજ એરપોર્ટ ખાતે થી વિદાય આપી હતી. આ મુદ્દે અનિરુધ્ધ દવેએ વિગતો આપી હતી