કેશોદ: કેશોદના મઢડા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના મન દુખે લોખંડના પાઇપ વડે હુમલો કરનાર આરોપીની પોલીસે અટક કરી
Keshod, Junagadh | Jul 5, 2025
કેશોદના મઢડા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાર થવાના મન દુખે ગાળા ગળે કરી લોખંડના પાઇપ પડે આરોપી રાકેશ ચુછર દ્વારા...