હિંમતનગર: કાલભૈરવ જયંતીએ બોલુન્દ્રા સ્થિત કાલભૈરવ મંદિરે યાગ અને 301 વાનગીઓનો ભોગ સાથેજ ભવ્ય રંગ કસુંબલ ડાયરો યોજાશે
બોલુન્દ્રા ગામે ખાતે આવેલ ગુજરાતના પ્રથમ શિખરબંધી કાલભૈરવ મંદિરે કાલભૈરવ જયંતી નિમિત્તે કાલભૈરવ યાગ અને 301 વાનગીઓનો ભોગ દર્શન,ભવ્ય રંગ કસુંબલ ડાયરો યોજાશે જેને લઈને ભક્તોને મોટી સંખ્યામાં લાભ લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. બોલુન્દ્રા ખાતે આવેલ શ્રી ભૈરવજી મંદિર ટ્રસ્ટ ધ્વારા 12 નવેમ્બરને બુધવારે કાલભૈરવ જયંતીની ઉજવણીએ સવારે 11 કલાકે કાલ ભૈરવ મંદિરે કાલભૈરવ હવનનો પ્રારંભ થશે સાંજે શ્રીફળ હોમ સાથે હવન પૂર્ણ થશે બાદમાં ભૈરવ દાદાને 301 વ