દાહોદ કલેક્ટર કચેરી ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્યના અધ્યક્ષ સ્થાને વિડિયો કોનફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓશ્રી દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલી SIRની કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી.
દાહોદ: જિલ્લા કલેક્ટર કચેરી દાહોદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ગુજરાત, રાજ્યના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સ યોજાઈ - Dohad News