મુળી: ટીકર ગામે નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન
મૂળી તાલુકાના ટીકર ગામે નર્મદેશ્વર મહાદેવ આશ્રમ ખાતે શિવપુરી બાપુની 17મી પુણ્યતિથિ નિમિતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધાર્મિક કાર્યક્રમની શરૂઆતમાં સામૈયા દીપ પ્રગટ્ય સંતોનું સ્વાગત આશીર્વચન સહિત મહા આરતી અને ધર્મ સભાનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા