તળાજામાં શીખ સમુદાય દ્વારા બાળ દિવસની ભાવભીની ઉજવણી તળાજા શહેરમાં આજે બાળ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી. તારીખ 26 ડિસેમ્બર, શુક્રવારના રોજ બપોરે 12:30 કલાકે તળાજા શહેરમાં વસતા શીખ સમુદાયના ધાર્મિક સ્થળે બાળ દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તળાજાના ધારાસભ્ય સહિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો હાજર રહ્ય