ગોધરા: લુણાવાડા રોડ પર આવેલા રાજ્ય અનામત પોલીસ દળ 5 ખાતે આપદામિત્રોને ફાયર વિભાગ દ્વારા વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવી હતી
ગોધરા શહેરના લુણાવાડા રોડ સ્થિત SRP ગ્રુપ–5 ખાતે આપદામિત્રોને ફાયર વિભાગ દ્વારા આગ સુરક્ષા અને રોપ ક્લાઇમ્બિંગ/રેસ્ક્યુની વિશેષ તાલીમ આપવામાં આવી. તાલીમમાં આગ શામક સાધનોનો ઉપયોગ, ગેસ સિલિન્ડર, ઇલેક્ટ્રિક તથા વાહનમાં લાગેલી આગ નિયંત્રણ શીખવાયું. સાથે જ રોપ એન્કરિંગ, નોટ બાંધવાની રીત, ઊંચાઈ પરથી રેસ્ક્યુ અને સ્વયં બચાવ અંગે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું. આપદામિત્રો આપદા સમયે પ્રાથમિક પ્રતિસાદ આપે છે, તેથી આવી તાલીમ જાનહાનિ અટકાવવા માટે અતિ આ