નાંદોદ: રાજપીપળા નવદુર્ગા સ્કૂલ ખાતે મોફડ્રિલ આયોજન કરવામાં આવ્યું.
Nandod, Narmada | Nov 18, 2025 નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના રાજપીપળા ખાતે આવેલ નવદુર્ગા હાઈસ્કૂલ ખાતે નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા મોફડ્રિલ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના કમ્પાઉન્ડમાં આગ લગાવવામાં આવી હતી ત્યારે શાળામાં રહેલા ફાયર બાટલા થી આગ પર થી કાબુ મેળવવો તે પ્રકારની માહિતી રાજપીપળા ફાયર બ્રિગેડ જવાન અનિલભાઈ દ્વારા આપવામાં આવી હતી.