ભુજ: ગૌચર જમીન દબાણ મુદ્દે LJP દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પાઠવવામાં આવ્યું
Bhuj, Kutch | Nov 24, 2025 કચ્છમાં ગૌચર જમીન દબાણ મુદ્દે લો.જ.પા.ની ચેતવણી, દબાણ ૧૦ દિવસમાં ન હટે તો આંદોલનની તૈયારી બતાવવામાં આવી હતી. પ્રતિક્રિયા બાદ માહિતિ આપવામાં આવી હતી