ધનસુરા: ધનસુરા માં ચોરી કરનાર 6 બુકાનીધારી શકશો કેમરામાં કેદ,કેમેરામાં ચોર પગે લાગતો હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
Dhansura, Aravallis | Jul 12, 2025
ધનસુરા પંથકમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા સીસીટીવી ફૂટેજ માં 6 જેટલા બુકાનીધારી શકશો ચોરી ની અંજામ આપવા આવ્યા હતા...