આજે તારીખ 22/12/2025 સોમવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં દેવગઢ બારીયા ધારાસભ્ય બચુભાઇ ખાબડ, સાસંદ જસવંતસિંહ ભાભોર સહિત જિલ્લાના અને તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા.અંદાજીત રૂપિયા 33 કરોડના ખર્ચે તૈયાર થશે બ્રિજ.દેવગઢ બારીયા ખાતે પાનમ નદી ઉપર બારીયા, દહીકોટ રોડ એપ્રોચ સાથે કન્સ્ટ્રક્શન ઓફ મેજર બ્રિજનુ ખાતમુહૂર્ત કરાયું.