મહુવા: વલવાડા ગામની નેહા રેસિડેન્સીમાં એક અજાણી મહિલા પર ઘરમાં ઘૂસીને ચોરી તેમજ છોકરા ઉચકવાના આક્ષેપ સાથે પોલીસ બોલાવાઈ
Mahuva, Surat | Jul 9, 2025
મહુવા તાલુકાના વલવાડા ગામે આવેલ નેહા રેસિડેન્સી ખાતે આવેલ સોસાયટીના એક મકાનના આગળનું જાળિયું બંધ કરીને એક નાની છોકરી...