જુનાગઢ શહેરના જોષીપરા ખાતે હનુમાનપરા વિસ્તારમાં સીસીરોડ ની કામગીરીનો શુભારંભ કરાવતા મેયર ધર્મેશ પોસીયા,મનપા દ્વારા સીસીરોડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે.મેયર ધર્મેશ પોશિયા દ્વારા કામગીરીનો શુભારંભ કરાવવામાં આવ્યો છે.
જૂનાગઢ: શહેરના જોષીપરા ખાતે હનુમાનપરા વિસ્તારમાં સીસીરોડ ની કામગીરીનો શુભારંભ કરાવતા મેયર ધર્મેશ પોસીયા - Junagadh City News