જામનગર શહેર: જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા નજીક એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ
જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની જામનગર મહાનગરપાલિકા પાલિકા દ્વારા ઉજવણી. હાપા નજીક એક પેડ મા કે નામ અંતગર્ત વૃક્ષારોપણ કર્યુ. મેયર, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ, શાસકો અને અધિકારી દ્વારા વૃક્ષારોપણ કરવામા આવ્યુ.