કાલોલમાં હાલ જુના ગોડાઉન ખાતે રાજ્ય સરકારે જાહેર કરેલા ટેકાના ભાવે ડાંગર ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. જે મધ્યે પોલીસ સ્ટેશન પાસેના જુના ગોડાઉન ખાતે પાછલા ચોવીસ કલાક સુધી ખરીદી સ્થગિત રહેતાં ચોવીસ કલાકથી રાહ જોતા ખેડૂતો પરેશાન થઈ ગયા હતા.
કાલોલ: ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરતાં જુના ગોડાઉન ખાતે ચોવીસ કલાક સુધી ખરીદી સ્થગિત રહેતા ખેડૂતો પરેશાન જોવા મળ્યા - Kalol News