ડેડીયાપાડા: ભરૂચ / નર્મદા ના સાંસદ મનસુખ વસાવા એ સ્થળ મુલાકાત કરી વ્યવસ્થાઓ ની સમીક્ષા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર નર્મદા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આગામી 15 મી નવેમ્બરે આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી છે. આ જન્મ જયંતીની ઉજવણીનું લોન્ચિંગ ડેડિયાપાડા ખાતેથી કરવાનું નક્કી થતા આ ક્રાયક્રમ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ઉજવણીની શરૂઆત થાય તે રીતે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા એ સ્થળ મુલાકાત કરી, વડાપ્રધાન 15 નવેમ્બર ના દિલ્હીથી સીધા સવારે 8 કલાકે સુરત એરપોર્ટ પર ઉતરા