સુરત શહેરના સહારા દરવાજા પાસે આવેલ સોનિયા નગર ઝુપડપટ્ટીમાં કોન્ટ્રાક્ટર ની બેદરકારી આવી સામે. આ વિસ્તારમાં એક વર્ષ પહેલા ડ્રેનેજ લાઈન નાખવામાં આવી હતી અને હવે પાણીની લાઈન નાખવાનું કામ ચાલુ છે જેમાં કોન્ટેક્ટ એ જ ડ્રેનેજ કુંડીઓમાં પાણીના કનેક્શન પાસ કરેલા છે જેમાં સ્થાનિક લોકોનો વિરોધ છે કે આ ડેનેડ લાઈન માંથી પાણીના કનેક્શનમાં ગંદુ અને દૂષિત પાણી આવવાની પૂરી શક્યતા છે એટલે આ કામ પહેલાથી લાઈન ગુંડીઓની બહારથી નાખવામાં આવે તો સારું છતાં પણ કોન્.