ભાવનગરના બગદાણા ખાતે યુવાન પર હુમલાની ઘટનાનો મામલો, બગદાણા આશ્રણના સેવક નવનીત બાલધિયા પર 8 શખ્સોએ હુમલો કર્યો હતો, જે બનાવમાં પોલીસે 8 શખ્સોને ઝડપી લીધા હતા. SIT ની ટીમ દ્વારા ઝડપાયેલા શખ્સોને ફરધર રિમાન્ડ માંગી તપાસ હાથ ધરી, જેમાં બગદાણાના તાત્કાલીન PI ડી.વી.ડાંગર અને મહુવા ટાઉન PI કે.એસ.પટેલને SIT દ્વારા સમન્સ આપ્યું હતું, જેને લઇ આજે IG કચેરી ખાતે બન્ને PI ને હાજર રહેવા સમન્સને લઇને બગદાણાના તાત્કાલીન PI ડાંગર આવી પહોંચ્યા...