કાલોલ: રીંછા ગામે ચૂંટણીની અદાવતે વૃદ્ધ અને અન્ય ઈસમો ઉપર હુમલો કરી મારામારીની ધમકીઓ આપતા 4સામે વેજલપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ
Kalol, Panch Mahals | Jul 23, 2025
કાલોલ તાલુકાના અડાદરા પાસે આવેલા રીંછા ગામના પટેલ ફળિયામાં રહેતા ૬૮ વર્ષીય બળવંતસિંહ કાભય ભાઈ પરમાર દ્વારા વેજલપુર પોલીસ...