માંડવી તાલુકા મથક ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મનરેગા યોજના નું નામ બદલવાના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરી ના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જવાબદાર અધિકારીને એક આવેદનપત્ર પણ કરાયું હતું