આજે તારીખ 28 12 2025 ના રોજ ઉમરાળા તાલુકાના ધરવાળા ગામે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના 141 માં સ્થાપના દિવસ નિમિતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉમરાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ નિધીબેન મકવાણા સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ દ્વારા તમામ આગેવાનોને મોઢું મીઠું કરી ઉજવણી કરી હતી.