જિલ્લા જેલ ખાતે શંકાસ્પદ વસ્તુઓ ભરેલો દડો ફેંકવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નીલમબાગ પોલીસ મથક ખાતે જિલ્લા જેલના ઇન્ચાર્જ જેલર ગ્રુપ 2 દ્વારા અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે. જે અંગે નીલમબાગ પોલીસ દ્વારા ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.