ડેડીયાપાડા: AAP ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જાહેરસભા યોજાશે, ડેડીયાપડા ગુરુવારી હાથ બજાર બન્ધ, નિરંજન વસાવાએ આપી પ્રતિક્રિયા
Dediapada, Narmada | Jul 23, 2025
Aap ધારાસભ્ય ચૈતર વસાવન્સ સમર્થનમાં જાહેરસભા યોજાનાર બાબતે aap જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ આપી પ્રતિક્રિયા