ધારી તાલુકાના પાણીયા દેવ ગામે ઘેટા નામના પશુઓમાં ભેદી રોગ આવવાના કારણે અનેક ઘેટાઓના મોત થયેલ છે ત્યારે સરપંચ ને જાણ કરવામાં આવી હતી સરપંચ દ્વારા તંત્ર અને ડોક્ટરને જાણ કરવામાં આવી જેમાં ડોક્ટર દ્વારા રહેલા ઘેટા બકરાઓની તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરવામાં આવી છે તે માહિતી સરપંચ સંપુભાઈ વાળા દ્વારા આપવામાં આવેલ છે..