નવસારી: જિલ્લાની મુલાકાતે આવેલા રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહ સાયબર અંગે લોકોને આપી એરુથી માહિતી.
ફાઇબર ક્રાઇમના લોકો વધુ ને વધુ ભોગ બની રહ્યા છે અને જેને લઈને લોકોએ હવે સાવચેત રહેવાની જરૂર છે ત્યારે નવસારી જિલ્લાની મુલાકાતે રેન્જ આઈજી પ્રીમવીર સિંહ આજે આવ્યા હતા ત્યારે લોકોને વિગતવાર માહિતી આપી હતી.