જિલ્લા પંચાયત નાં જર્જરીત બિલ્ડીંગને લઈને કચેરીનાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરદુર્ઘટના ટાળવા નેટ લગાવાઈ
Palanpur City, Banas Kantha | Nov 20, 2025
પાલનપુર જિલ્લા પંચાયતની ઇમારત જર્જરીત બની છે ઉપરના માળની કચેરીઓ પણ અન્યત્ર ખસેડવામાં આવી છે ત્યારે હવે કોઈ દુર્ઘટના ના સર્જાય તેને લઈ અને તંત્ર દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નેટ લગાવવામાં આવી છે આજે ગુરુવારે બે કલાકે માર્ગ મકાન વિભાગ અધિકારીએ જણાવ્યું હતું કે જર્જરીત ઇમારતમાંથી કોઈ પોપડા પડે અને દુર્ઘટનાના સર્જાય તેને લઈ અને નેટ લગાવવામાં આવી છે