નાંદોદ: માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ એ.આર.ટી.ઓ. કચેરી રાજપીપળા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
Nandod, Narmada | Nov 18, 2025 જિલ્લામાં વધતા માર્ગ અકસ્માતો અટકાવવા માટે સામૂહિક જવાબદારી સાથે માર્ગ સલામતીના નિયમોનું કડક પાલન જરૂરી છે. નાગરિકોમાં ટ્રાફિક શિસ્ત અંગે જાગૃતિ વધારવાનો મુખ્ય હેતુ આ કાર્યક્રમ દ્વારા પુરો કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો અંત સૌને માર્ગ સુરક્ષાની પ્રતિબદ્ધતા નિભાવવાની અપીલ સાથે કરવામાં આવ્યો.