લખતર વેપારી એસોસિયન દ્વારા ગ્રામ પંચાયતમાં આવેલ વાસમોની પાણીની પાઇપલાઇન મેઇન બજારમાં લીકેજ હોવાથી પાણીનો વેડફાટ થતો હોય જેને લઇ વેપારીઓની દુકાન અને માલ સામાનને નુકસાન પહોંચતું હોય જેને લઇ વેપારી એસોસિયન દ્વારા લખતર મામલતદાર આર આર પટેલ લખતર તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદી અને લખતર ગ્રામ પંચાયત સરપંચ હીરાબેન વહોદળીયાને લેખિતમાં પાણીની પાઇપલાઇન લીકેજ નું રીપેરીંગ કામ કરવા માટેનું આવેદન પાઠવવામાં આવ્યું હતું