લાઠી: લાઠી ચાવંડ હાઇવે પર સર્જાયો અકસ્માત એકટીવા બાઈક અને ફોરવીલ વચ્ચે સર્જાયો અકસ્માત એક નું નીપજ્યું મોત.
Lathi, Amreli | Nov 29, 2025 લાઠીથી ચાંવડ હાઇવે પર સર્જાયો અકસ્માત.લાઠીના ચાંવડ પાસે એકટીવા બાઇક ફોરવીલનો સર્જાયો અકસ્માત.અકસ્માતમા એકટીવા ચાલકનુ ઘટનાસ્થળે મોત.એકટીવા ચાલક લાઠી શહેરનો હોવાની માહિતી... લાઠી પોલીસ ઘટનાસ્થળે પહોંચી.મૃતદેહને પી.એમ.માટે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો...