બાયપાસના ખાતમુહૂર્ત માટે આવેલી રહેલા મુખ્યમંત્રીના આગમનને લઈને જાગૃત નાગરિકે પ્રતિક્રિયા આપી - Palanpur City News
બાયપાસના ખાતમુહૂર્ત માટે આવેલી રહેલા મુખ્યમંત્રીના આગમનને લઈને જાગૃત નાગરિકે પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Dec 9, 2025
પાલનપુર શહેરના ટ્રાફિક નિવારણ માટે આગામી 11 ડિસેમ્બરે બાયપાસના ખાતમુહૂર્ત માટે પાલનપુર આવી રહેલા રાજયના મુખ્યમંત્રીના આગમનને લઈ અને શહેરના જાગૃત નાગરિક પ્રવીણ શ્રીમાળીએ આજે મંગળવારે ત્રણ કલાકે પ્રતિક્રિયા આપી હતી.