હિંમતનગર: ખાનગી વોટરપાર્કના સંચાલક પાસે ખંડણી માગી ગોળી મારવાની ધમકી આપવા મુદ્દે નોંધાઇ પોલીસ ફરિયાદ:પીઆઇએ આપી પ્રતિક્રિયા
હિંમતનગર શહેરના બાયપાસ રોડ પર આવેલ ખાનગી વોટરપાર્ક સંચાલકને વોટ્સએપ કોલ કરી 5 કરોડ રૂપિયાની ખંડણી માગી ના આપે તો ગોળી મારી હત્યા કરી દેવાની ધમકી આપતા હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે આ સમગ્ર બાબતે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર ડી ઉદાવતે બપોરે 2 કલાકે સમગ્ર બાબતે આપી પ્રતિક્રિયા