સાયબર ક્રાઇમ સેલનું "ઓપરેશન મ્યૂલ હંટ"મ્યુલ બેંક ખાતાધારકો સામે મોટી કાર્યવાહી સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન 68 જેટલા બેંક એકાઉન્ટ સામે 79 સાયબર ક્રાઈમ પોલીસ ચોપડે ફરિયાદસાયબર ક્રાઇમ ના ગુન્હા આચરવા મ્યુલ એકાઉન્ટ નો ઉપયોગ થતોસાયબર ક્રાઇમ ટોળકીને મ્યુલ એકાઉન્ટ પૂરું પાડવામાં આવતા જે બેંક એકાઉન્ટ માં સાયબર ફ્રોડના નાણા જમા થતાં.