જાંબુઘોડા: ટાઢોડીયા ગામે ખેડૂતના વીજ બિલ બાબતે જાંબુઘોડા MGVCL ના નાયબ કાર્યપાલક એસ.એમ.સુરતીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી
ટાઢોડીયા ગામે ખેડૂતના વીજ બિલ બાબતે જાંબુઘોડા MGVCL ના નાયબ કાર્યપાલક એસ.એમ.સુરતી સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે ખેડૂત ને કોઈ પણ પ્રકાર નું સ્માર્ટ મીટર લગાડવામાં આવતુ નથી તેમજ આ ગ્રાહક ને પણ સ્માર્ટ મીટર લગાડવામા આવ્યું નથી તેમજ આજે 50000 નો મેસેજ ગયો છે તે ભૂલથી મેસેજ ગયો છે અને તે ટેકનિકલ ખામી ન કારણે મેસેજ ગયો હોવાનું સામે આવ્યો છે ત્યારે આ ખેડૂત ને હાડકોપી પણ આપવામાં આવી છે ફક્ત 1261 વીજવેલ ભરવાનો તેની સમજ આપી છે