તિલકવાડા: આપ પાર્ટી પ્રમુખ નિરંજન વસાવાએ જેસીંગપુરા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લઇ શાળા મા ઓછા શિક્ષકો બાબતે શું કહ્યું સાંભળો
Tilakwada, Narmada | Jul 30, 2025
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જેસંગપુરા ગામની પ્રાથમિક શાળા ની ગ્રામજનો ની રજૂઆતને ધ્યાને લઈને મુલાકાત લેવામાં આવી...