ગળતેશ્વરના બળેવિયા સીમ વિસ્તારમાં લાઈટના અજવાળી કેટલા કિસ્સો જુગાર રમતા હોવાની પોલીસની વાતને મળી હતી જેના આધારે પોલીસે સ્તર પર દડો પાડી જુગાર રમતા ચાર ઈસમો ને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે સ્થળ પરથી પોલીસી ₹4,590 નો મુદ્દા માલ પ્રાપ્ત કરી તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.