વિસનગર: શહેરમાં રૂ. 20 લાખના ખર્ચે અદ્યતન સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ મંત્રી ઋષિકેશ પટેલે કર્યું
Visnagar, Mahesana | Aug 3, 2025
ગુજરાત સરકાર દ્વારા દરેક તાલુકામાં સરકારી તાલુકા પુસ્તકાલય હોય એવું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે વિસનગરમાં રમત ગમત,...