મહુવા: ડુંગળીની ખરીદીમાં થતી ગોલમાલને લઈને માર્કેટિંગ યાર્ડ ખાતી થી ભરતસિંહ વાળાએ પ્રતિક્રિયા આપી
ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટીંગ યાર્ડ તળાજા માર્કેટિંગ યાર્ડ તેમજ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે ડુંગળીની ખરીદીમાં ગોલમાલ થતી હોવાના અરરોપ સાથે આજે ભાવનગર જિલ્લા ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાએ પ્રતિક્રિયા આપી હતી